Infinix Hot 9 Pro (Violet, 64 GB) (4 GB RAM)

હેલો ઈન્ટરનેટ મારુ નામ કરણ પરમાર છે, અને આજે હું તમને Infinix Hot 9 Pro વિષે થોડીક જાણકારી આપીશ, જેથી  તમે તેને ખરીદવો કે નહિ ફોને તે નિર્ણય નહીં શકો, તો ચાલો શરુ કરીએ આજની પોસ્ટ.


Infinix Hot 9 Pro (Violet, 64 GB)  (4 GB RAM) : 

પ્રોડક્ટની જાણકારી : Infinix Hot 9 Pro એ બે કલર માં તમને મળી જશે જેમાં એક Voilet અને બીજો કલર Ocen Wave નો છે, તેમાં તેની રેમ 4GB અને તેની ROM (Internal Memory ) 64GB છે અને તમે તેને 256GB સુધી વધારી શકો છો, તમને આ ફોને Rs 9499/- માં મળી રહશે.

Display : તેની ડિસ્પ્લે 16.76 cm (6.6 inch ) HD છે

Camera : 48 MP + 2 MP + 2 MP + Low Light Sensor  ફોને ના પાછળ નો કેમેરો છે અને | 8MP ફ્રન્ટ કેમેરા આપેલો છે .

Battery : આની અંદર તમને લાંબા સમય સુધી ચાલી શકે એવી 5000 mAh Li-ion Polymer Battery મળી રહશે , જે તમને Pubg જેવી ગેમ લાંબા સમય સુધી રમી પણ શકશો.

Processor : તેનું પ્રોસેસ્સર MediaTek Helio P22 (64 bit) આપવામાં આવ્યું છે અને phone ની કિંમત જોતા તે પરફેક્ટ છે.

      આ ફોને માં તમને એન્ડ્રોઇડ 10 મળી રહશે અને આની ખાસિયત એ છે કે તેમાં તામને AI 3D Body Shaping મળી રહેશે જેથી તમારા ફોટોસ પણ બહુ સારા દેખાશે, 




જો તમને આ પોસ્ટ ગમી હોય તો , આને share અને કૉમેક્ટ કરવાનું ભૂલશો નહિ , બીજી કોઈ પ્રોડક્ટ વિષે તમારે વધારે માહિતી લેવી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી આપશો.











Comments

Post a Comment