Best 5 budget air conditioners in India

હેલો ઈન્ટરનેટ મારુ નામ કરણ પરમાર છે, અને આજે હું તમને Best 5 budget air conditioners in India એની લિસ્ટ આપીશ , જો તમને આ પ્રોડક્ટ સારી લાગે તો જરૂર થી કોમેન્ટ બોક્સ માં લખી આપશો,અને આના સિવાય તમારે કઈ પ્રોડક્ટ લેવી ગમશે એ પણ જણાવી આપશો , ચાલો શરુ કરીયે।



1.Toshiba 1.5 Ton 3 Star Split AC :

1.5 ટોન વાળું આ AC આવે છે જેને 3 Star BEE રેટિંગ મળેલી છે, 15% એનર્જી saving કરે છે અને તેમાં ઓટો રિસ્ટાર્ટ નો ઓપ્શન આવે છે જેમાં તમારે મેનુઅલ રીસેટ કરવું નથી પડતું , આ AC  ની કિંમત પણ બજેટ માં છે જેથી તમારે જોવું નથી પડતું, જો તમારે AC લેવું હોય તો આ તમારા બેડરૂમ અને હોલ માટે બેસ્ટ છે.






2.Voltas 1.5 Ton 3 Star Split Inverter AC : 

1.5 ટોન વાળું આ AC આવે છે જેને 3 Star BEE રેટિંગ મળેલી છે, 15% એનર્જી saving કરે છે અને તેમાં ઓટો રિસ્ટાર્ટ નો ઓપ્શન આવે છે, તમારા AC ની life span છ થી દસ વર્ષ સુધી છે અને જો તમારે મોટા રૂમ માટે AC ખરીદવું હોય તો 1.5 Ton અને 2 Ton બેસ્ટ છે.




3.MarQ by Flipkart 1.5 Ton 3 Star Split Inverter AC :

1.5 ટોન વાળું આ AC આવે છે જેને 3 Star BEE રેટિંગ મળેલી છે, MarQ AC એ ફ્લિપકાર્ટ દ્રારા બનાવામાં આવ્યું છે જે બહુજ સસ્તું અને સારું છે જેથી તમારા બજેટ માં પણ કોઈ પ્રોબ્લમ નહીં થાય, આ AC એ 10 થી 15 મિનિટમાં cooling થઇ જાય છે ,આની price ફ્લિપકાર્ટ પર 25990Rs. છે


4.Whirlpool 2 Ton 3 Star Split Inverter AC :

Whirpool એ એક જાણીતી કંપની છે અને તેની પ્રોડક્ટ પણ સારી આવે છે, આ AC  માં તમને 2 Ton 3 Star  મળી જશે આની cooling કેપિસિટી 6400W ની છે તેમાં 6th Sense Fast Cool Technology, Intellisense Inverter Technology નો ઉપયોગ કરવામાં આવ્યો છે,151 to 200 sqft રૂમ હોય તો લાંબા સમય માટે આ AC લેવું સારું રહેશે.





5. Onida 2 Ton 3 Star Split Dual Inverter AC :

Onida 2 Ton 3 Star ડ્યુઅલ ઇન્વર્ટર AC બેસ્ટ છે કેમકે તેમાં rapid cooling ની સિસ્ટમ છે , જે ફાસ્ટ cooling કરે  છે તેનો લૂક પણ દેખાવ માં સારો છે અને 28°C માં પણ બહુજ સારું cooling આપે છે , જે અને ખાસ બનાવે છે , indoor યુનિટ નું વજન 13kg છે અને outdoor યુનિટ નું વજન 32kg છે તેમાં તમને 1 year  વોરંટી પ્રોડક્ટ ઉપર અને 5 year compressor Onida કંપની  આપે છે।  




આશા કરું છુ તમને મારી પોસ્ટ ગમી હશે , અને પોસ્ટ ને Share અને comment જરૂર કર જો જેથી હું બીજી પણ તમારા મારે ન્યૂ પોસ્ટ લાવતો રહું , ધન્યવાદ વાંચવા માટે, અને પરી પધાર જો.


Comments