Microphone not working in Windows 10?

હેલો ઈન્ટરનેટ મારુ નામ કરણ છે અને તમારું સ્વાગત છે મારા બ્લોગ પર, આજે આપણે જાણીશુ કે જો તમારા લેપટોપ કે પીસી માં જો માઈક્રોફોન ના કામ કરતુ હોય તો તેને કેવી રીતે solve કરવું, તો ચાલો સારું કરીયે.

1. જો તમારા પાસે 3.5 જેક વાળું માઈક્રોફોન છે અને તમારો આવાજ નથી આવતો તો તેના માટે પેહલા તમારે windows 10 માં સેર્ચ બાર માં Microphone Privacy Settings સેર્ચ કરવું અને તેને ઓપન કરવું, પછી Microphone Access ઓપ્શન આવતો હશે ત્યાં OFF હોય તો ON કરી દેવું, પછી તેના નીચે Allow  apps to access માં જે apps માં માઇક્રોફોન વાપરવું હોય તને ON કરી દેવું, પછી Microphone ચાલુ થઇ જશે,

Microphone Privacy Settings


2. જો ઉપર ના સ્ટેપ કર્યાં પછી પણ તમારું માઈક્રોફોન માં અવાજ નથી જતો તો , તમારે control panel માં જવું તેમાં sound પર click કરવી અને પછી recording માં જઈ તેમાં તમારું microphone પર right click કરી ને set as default કરી દેવું, આનાથી તમારું microphone ચાલુ થઇ જશે .


3. ઉપર ના બંને જો તમે રીત તમે કરી ચુક્યા છો અને તો પણ માઈક્રોફોન ચાલુ નથી થઇ થતું તો એક સામાન્ય સમસ્યા હોય શકે છે જેમાં તમારે ખાલી એ જોવાનું છે કે જો તમારા લેપટોપ કે પીસી માં 3.5 જેક જોય પણ જો તેની પિન જોવી લેવી કે તેમાં 2×1 3.5 mm jack (Audio + microphone) અને 2 separate 3.5 mm jacks (one for audio and one for microphone) કે લેપટોપ કે પિસી ક્યુ ચાલે છે, જો ના ચાલુ થાય તો લાસ્ટ માં તમે  પોતાનું external sound card લઇ લેવું

આશા કરું છુ કે તમારી પ્રોબ્લેમ solve કરવામાં તમારી મદદ કરી શક્યો હોઈશ , ઉપર માંથી કઈ રીત તમારે કામ આવી તે જરૂર કોમેન્ટ બોક્સ માં જણાવશો, અને આ પોસ્ટ ને share કરશો.

Comments