#1 Technology update 2020

હેલો ઈન્ટરનેટ મારુ નામ કરણ પરમાર છે, અને આજે હું તમને ઇન્ડિયામાં કઈ technology આવી રહી છે તેના વિષે લખીશ , જો તમને આ પોસ્ટ સારી લાગે તો જરૂર comment  બોક્સ માં લખી આપશો, તો ચાલો સારું કરીયે.

1. Vivo X50 :વિવો કંપની X50 Series ના ફોન ભારતમાં નીકળવા જઈ રહી છે, તેમાં Qualcomm Snapdragon 765G SoC અને 5G support connectivity આવશે, તેમાં કંપની ને X50 અને X50 Pro એમ બંને બહાર પાડશે, Jerome Chen જે વિવો કંપની ના CEO છે એમને આ ન્યૂઝ ફેસબુક પાર જાણ કરી હતી.

2. realme Smart TV 108cm (43") :

Realme મોબાઈલ પછી હવે પોતાનું સ્માર્ટ ટીવી પણ લોન્ચ કર્યું છે એમાં તેને 32" HD અને 43" FHD એન્ડ્રોઇડ ટીવી બહાર પડી છે જેમાં તમને DOLBY Audio જોવા માળશે જેથી તમારું movie જોવાનું એક્સપરીન્સ પણ સારું થશે તેમાં ફ્લિપકાર્ટ માં 6 Month Youtube Premium , 2 Year warranty અને સ્ટાન્ડર્ડ EMI પણ કરી આપવામાં આવશે 



3. Asus new TUF series laptops  : 

આસુસએ  બે નવા TUF સિરીઝ માં ગેમિંગ લેપટોપ લોન્ચ કરવા જય રહ્યુ છે , જેમાં તે છેલ્લું AMD Ryzen 4000 સિરીઝ નું પ્રોસેસ્સર ભારત માં લાવશે , આ લેપટોપ ની શરૂઆત ની રકમ 60990 થી શરુ થશે , ગેમિંગ માટે આ લેપટોપ બેસ્ટ છે , જો તમે કોઈ લેપટોપ લેવા માંગતા હોય તો આ મોડેલ પણ એક વાર જોઈ લેશો, ગેમિંગ માં તમને જોવું નહીં પડે આ લેપટોપ ની સિરીઝ માં, તો માટે માટે તો આ લેપટોપ બેસ્ટ રહેશે ગેમિંગ માટે। 



4. Eureka Forbes COPPER GENEUS DX :

યુરેકા ફોર્બ્સ એક જાણીતી કંપની છે વોટરપુરીફાય અને વેક્યુમ category માં, અતિયારે આ કંપની એ જિનીયસ ડીએક્સ મોડેલ લોન્ચ કર્યું છે જેમાં કોપર પણ આવે છે, જે તમારા પાણી માં સારું અને શુદ્ધ બનાવી ને આપે છે , આ મોડેલ ની price ફ્લિપકાર્ટ માં 21,990 છે


5.Nikon D5300 DSLR Camera

નિકોન કંપની એ અતિયાર  સુધીનો બેસ્ટ DSLR જે તમારી budge માં આવી શકે એવો કેમેરા લોન્ચ કર્યું હતો જે તમારી ફોટોગ્રાફી ને બહુ સારી બનાવી આપશે, આ કેમેરા ની ખાસિયત એ છે કે તેમાં Body with Dual Lens: AF-P DX NIKKOR 18 - 55 mm f/3.5 - 5.6G VR + AF-P DX NIKKOR 70 - 300 mm f/4.5 - 6.3G ED VR (16 GB SD Card + Camera Bag) સાથે આવે છે, જો તમારે કેમેરા લેવો હોય તો આ મોડેલ તો જોવું જ રહ્યું,


આ પોસ્ટ વિશે તમારે વધારે કઈ પૂછવું હોય તો કોમેન્ટ બોક્સ માં તમે લખી શકો છો અને તમને કઈ ટચનોલોજી વીશી જાણવું છે તે જણાવ સો તો આગની પોસ્ટ માં અમે update  કરી આપીશું , તમારો આભાર , ફરી પાધર જો.



Comments