હેલો ઈન્ટરનેટ મારુ નામ કરણ પરમાર છે, અને આજે હું મને મારી ટોપ 5 ટીવી સિરીઝ ની લિસ્ટ દઈશ, આ ટીવી સિરીઝ જો તમને સારી લાગે તો જરૂર comment બોક્સ માં લખી આપશો, અને બીજી કોઈ તમારી મનગમતી સિરીઝ હોય તો પણ તમે જરૂર થી જણાવશો , તો ચાલો સારું કરીયે.
1. F.R.I.E.N.S (1994-2004) :
ફ્રેંડ્સ ટીવી સિરીઝ એ અમેરિકન ટીવી સિરીઝ છે, જેના નિર્દેશક David Crane અને Marta Kauffman હતા , અને આ ટીવી સિરીઝ સપ્ટેમ્બર 22 1994 માં આવી હતી અને તેનો અંત મે 6 2004 માં થયો હતો, તેમાં છ ફ્રેંડ્સ વિશે બતાવામાં આવ્યું છે , જે ન્યૂયોર્ક માં રહે છે, જો તેમેં આ સિરીઝ ના જોઈ હોય તો જરૂર થી એક વાર જોશો, આ એક એવી સિરીઝ છે એક વાર જોઈ લીધી તો વારંવાર જોવા ની ઈચ્છા થશે।
2. Game of Thrones (2011-2019) :
ગેમ ઓફ થ્રોન્સ એ એક અમેરિકન કાલ્પનિક ટીવી સિરીઝ છે , જેને David Benioff અને D. B. Weise દ્રારા નિર્દેશક કરવામાં આવી હતી, આ ટીવી સિરીઝ એ George R. R. Martin's ની નોવેલ માંથી પ્રેરિત થઇ ને બનાવામાં આવી છે , જેમાં તમને ડ્રેગન, સાત મહા દ્વીપ વચ્ચે ની લડાઈ અને બેસ્ટ એકટિંગ જોવા મળશે, તો એક વાર તો જોવી બંને જ, ગેમ ઓફ થ્રોન્સ ના જોયું તો કઈ નથી જોયું।
![]() |
ગમે ઓફ થ્રોન્સ |
3. Breaking Bad (2008-2013) :
બ્રેકીંગ બેડ એ એક અમેરિકન ટીવી સિરીઝ છે , જેને Vince Gilligan દ્રારા નિર્દેશક કરવામાં આવી હતી, આ ટીવી સિરીઝ માં મુખ્ય પાત્ર Walter White એ શિક્ષક હોય છે, જે ગેંગસ્ટર બની જાય છે, અમુક લોકો કે આ સિરીઝ સારી લાગી છે અને અનુક લોકો ને નથી ગમી, તો તમે એક વાર જોશો તો તમને ખબર પડી જશે, મને આ સિરીઝ સારી લાગી છે , તો એક વાર તો જોવી બને જ.
4. Supernatural (2005- )
સુપેરનેચરલ એ એક અમેરિકન કાલ્પનિક અંધકાર ટીવી સિરીઝ છે, જેને Eric Kripke દ્રારા નિર્દેશક કરવામાં આવી છે ,આ ટીવી સિરીઝ માં , ભૂત , પ્રેત , પીસાજ, બગવાન, સેતાન, બધુ જ તમને જોવા મળી જેશે, અને દરેક સીઝન માં કઈ નવું જોવા મળશે, તો મારા પ્રમાણે આ સિરીઝ પણ તમને જોવી ખુબ ગમશે.
5.Black Mirror (Since 2011) :
બ્લેક મીરોર એ એક બ્રિટિશ કાલ્પનિક ટીવી સિરીઝ છે, Charlie Brooker દ્રારા નિર્દેશક કરવામાં આવી છે , આ સિરીઝ માં technology થી થતા side effect પર સિરીઝ બનાવામાં આવી છે, જેમાં ન્યૂ technology દ્રારા કેવી રીતે તમારી જિંદગી માં અસર થાય છે, આ સિરીઝ પણ તમને જોવી ખુબ ગમશે।
Comments
Post a Comment